ભાવનગરમાં સફેદ માવાનો કાળો કારોબાર, ફરી 1000 કિલોથી વધુ નકલી માવો ઝડપાયો

ભાવનગરમાં સફેદ માવાનો કાળો કારોબાર, ફરી 1000 કિલોથી વધુ નકલી માવો ઝડપાયો

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં નકલી માવો બનાવતું એકમ પકડાયું છે. SOG પોલીસે ફૂડ વિભાગને સાથે રાખીને નકલી માવાના જથ્થો નાશ કર્યો.

User: ETVBHARAT

Views: 496

Uploaded: 2025-10-09

Duration: 02:47

Your Page Title