ચોટીલાના જામવાડીમાં નાયબ મામલતદારની આકસ્મિક રેડ, કાર્બોશીલના 5 કુવા જપ્ત કર્યા

ચોટીલાના જામવાડીમાં નાયબ મામલતદારની આકસ્મિક રેડ, કાર્બોશીલના 5 કુવા જપ્ત કર્યા

મામલતદાર થાનગઢ તથા તેમની સંયુક્ત ટીમ દ્વારા ગઈ રાત્રે આશરે 1 વાગ્યાના અરસામાં થાનગઢ તાલુકાના જામવાડી ગામની સીમમાં આકસ્મિક રેડ પાડવામાં આવી હતી.

User: ETVBHARAT

Views: 10

Uploaded: 2025-10-09

Duration: 02:41

Your Page Title