સબંધોનું ખૂન! મામાએ જ ભાણેજની હત્યા કરી, લાશના 7 ટુકડા કરીને ખાડીમાં ફેંક્યા; પૈસા-ધંધાની વિવાદમાં ક્રૂરતા

સબંધોનું ખૂન! મામાએ જ ભાણેજની હત્યા કરી, લાશના 7 ટુકડા કરીને ખાડીમાં ફેંક્યા; પૈસા-ધંધાની વિવાદમાં ક્રૂરતા

લાંબા સમયથી ભાણેજ આમિર ધંધાનો નફો જણાવતો, પણ રોકડ રકમ મામા ઇફ્તિકારને આપતો નહોતો. હિસાબોને લઈને બંને વચ્ચે ઉગ્ર ઝઘડા થતા હતા.

User: ETVBHARAT

Views: 1

Uploaded: 2025-10-12

Duration: 06:25

Your Page Title