"ઘરના જ નીકળ્યા ઘાતકી" ગોરખનાથ મંદિરમાં પ્રતિમાને ખંડિત કરનાર આરોપી ઝડપાયા

"ઘરના જ નીકળ્યા ઘાતકી" ગોરખનાથ મંદિરમાં પ્રતિમાને ખંડિત કરનાર આરોપી ઝડપાયા

ગોરખનાથ મંદિરમાં પ્રતિમાને ખંડિત કરવાના આરોપસર મંદિરના જ સેવાદારોની પોલીસે અટકાયત કરી છે. આરોપીએ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થવા કાવતરું રચ્યું હતું.

User: ETVBHARAT

Views: 8

Uploaded: 2025-10-14

Duration: 05:37

Your Page Title