દિવાળીના તહેવારોમાં પૂજા ક્યારે કરશો! જાણો અગિયારસથી નૂતન વર્ષ સુધીના શુભ મુહૂર્ત અને ચોઘડિયા

દિવાળીના તહેવારોમાં પૂજા ક્યારે કરશો! જાણો અગિયારસથી નૂતન વર્ષ સુધીના શુભ મુહૂર્ત અને ચોઘડિયા

22 ઓક્ટોબર, બુધવારના રોજ સવારે 6.37 વાગ્યાથી કારતક સુદ એકમ બેસશે એટલે કે વિક્રમ સંવત 2082નો પ્રારંભ થશે.

User: ETVBHARAT

Views: 10

Uploaded: 2025-10-16

Duration: 04:30