છોટાઉદેપુરના ક્લે માટીના વાસણોની પરંપરા 50 ઘરોએ ટકાવી રાખી, રાજીવ ગાંધીના લગ્નમાં પણ આ વાસણો ભેટ અપાયા હતા

છોટાઉદેપુરના ક્લે માટીના વાસણોની પરંપરા 50 ઘરોએ ટકાવી રાખી, રાજીવ ગાંધીના લગ્નમાં પણ આ વાસણો ભેટ અપાયા હતા

છોટાઉદેપુર જિલ્લાના અંબાલા ગામમાં ક્લે માટીના વાસણો બનાવતા 50 જેટલાં પરિવારો બાપ-દાદાના વખતની પરંપરાગત હસ્ત કલા દ્વારા માટીમાંથી ખોરાક રાંધવાના વાસણો બનાવે છે.

User: ETVBHARAT

Views: 6

Uploaded: 2025-10-19

Duration: 03:19

Your Page Title