દિવાળીમાં દક્ષિણ ગુજરાતની પરંપરાગત ઘેરૈયા નૃત્ય: રોહિણા ગામની 40 વર્ષની ઉજવણી

દિવાળીમાં દક્ષિણ ગુજરાતની પરંપરાગત ઘેરૈયા નૃત્ય: રોહિણા ગામની 40 વર્ષની ઉજવણી

દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં દિવાળીના તહેવારોની શરૂઆત સાથે વાગ બારસથી શરૂ થતું ઘેરૈયા નૃત્ય એક અનોખું આકર્ષણ ઉભું કરે છે.

User: ETVBHARAT

Views: 11

Uploaded: 2025-10-20

Duration: 06:27