આદિવાસી સંસ્કૃતિમાં નવો ઈતિહાસ : કુંડી ગામે નવો ચીલો ચાતર્યો, ઘેરૈયા નૃત્યમાં જોડાઈ મહિલાઓ

આદિવાસી સંસ્કૃતિમાં નવો ઈતિહાસ : કુંડી ગામે નવો ચીલો ચાતર્યો, ઘેરૈયા નૃત્યમાં જોડાઈ મહિલાઓ

વેલવાચ સાઈધામ કુંડી ગામની મહિલાઓએ ઘેરૈયા નૃત્યમાં પુરુષ સમોવડી ભાગીદારી આપી એક નવો ચીલો ચાતર્યો છે, જુઓ ખાસ અહેવાલ...

User: ETVBHARAT

Views: 5

Uploaded: 2025-10-24

Duration: 03:24