વેરાવળ-સોમનાથમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા, ગણદેવીમાં મુખ્ય બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો

વેરાવળ-સોમનાથમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા, ગણદેવીમાં મુખ્ય બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો

રાજ્યમાં સુરત, ઉંઝા, નવસારી, ગીર સોમનાથ, વલસાડ સહિતના જિલ્લામાં વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે.

User: ETVBHARAT

Views: 103

Uploaded: 2025-10-25

Duration: 03:35