ટેકાના ભાવ જાહેર થવા છતાં અમરેલીમાં ખેડૂતો સસ્તામાં મગફળી વેચવા મજબૂર, વરસાદે આશા પર પાણી ફેરવ્યું

ટેકાના ભાવ જાહેર થવા છતાં અમરેલીમાં ખેડૂતો સસ્તામાં મગફળી વેચવા મજબૂર, વરસાદે આશા પર પાણી ફેરવ્યું

અમરેલી જિલ્લાના ગ્રામીણ ગામડાઓમાં ખેડૂતોએ મગફળીના પથારા પાથર્યા છે. તેમની મગફળી વેચાય તે પહેલા કમોસમી પડેલા પાછોતરા વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે.

User: ETVBHARAT

Views: 21

Uploaded: 2025-10-26

Duration: 03:25