સૂર્ય ભગવાનને સમર્પિત છઠ્ઠ પૂજાનો ઇતિહાસ, શા માટે ડૂબતા સૂર્યને અપાય છે અર્ધ્ય?

સૂર્ય ભગવાનને સમર્પિત છઠ્ઠ પૂજાનો ઇતિહાસ, શા માટે ડૂબતા સૂર્યને અપાય છે અર્ધ્ય?

સૂર્યની ઉપાસનાનું પર્વ એટલે છઠ્ઠ પૂજા સમગ્ર દેશ મનાવી રહ્યો છે. વાપીની દમણગંગા નદીના કિનારે છઠ્ઠ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી થઈ રહી છે.

User: ETVBHARAT

Views: 1

Uploaded: 2025-10-27

Duration: 02:59