પાલનપુરમાં જાહેરમાં તલવાર કાઢી હોબાળો મચાવનાર અસામાજિક તત્વોનું નીકળ્યું સરઘસ

પાલનપુરમાં જાહેરમાં તલવાર કાઢી હોબાળો મચાવનાર અસામાજિક તત્વોનું નીકળ્યું સરઘસ

પાલનપુરમાં બારડપુરા પોલીસ ચોકી નજીક જ કોઈક કારણોસર જાહેરમાં તલવારો અને ધોકાઓ વડે હુમલો કરી હોબાળો મચાવનારા ચાર શખ્સોને પૂર્વ પોલીસે ઝડપી લીધા હતા.

User: ETVBHARAT

Views: 13

Uploaded: 2025-10-27

Duration: 00:53