ગીર સોમનાથમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન, સરકાર પાસે સહાયની માંગ

ગીર સોમનાથમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન, સરકાર પાસે સહાયની માંગ

નુકસાનને પગલે જિલ્લાના ધારાસભ્યો અને સાંસદે મુખ્યમંત્રી તેમજ કૃષિ મંત્રીને રજૂઆત કરી ખેડૂતોને આર્થિક સહાય આપવાની માંગ કરી છે.

User: ETVBHARAT

Views: 39

Uploaded: 2025-10-27

Duration: 01:20