ભરૂચ : કપાસના પાકને કમોસમી વરસાદનો માર, ધરતીપુત્રોએ કરી સહાય માટે સરકારને વિનંતી

ભરૂચ : કપાસના પાકને કમોસમી વરસાદનો માર, ધરતીપુત્રોએ કરી સહાય માટે સરકારને વિનંતી

“કોટન કિંગ” ગણાતા ભરૂચ જિલ્લાના ધરતીપુત્રો હાલ કુદરતી આફત સામે ઝઝૂમી રહ્યા છે. મહેનતના પરસેવે સિંચાયેલો કપાસનો પાક પાણીમાં ધોવાઈ રહ્યો છે.

User: ETVBHARAT

Views: 2

Uploaded: 2025-10-29

Duration: 01:07