માંડવીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો: બે બાઇક વચ્ચે જોરદાર ટક્કર, 3 યુવકોના કરુણ મોત

માંડવીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો: બે બાઇક વચ્ચે જોરદાર ટક્કર, 3 યુવકોના કરુણ મોત

માંડવી તાલુકામાં સર્જાયેલા આ અકસ્માતમાં ત્રણ યુવકના મોત થયા છે. જ્યારે એક ઈજાગ્રસ્ત મહિલા સારવાર હેઠળ છે.

User: ETVBHARAT

Views: 2

Uploaded: 2025-10-30

Duration: 01:44