મહેસાણા: સદુથલા ઉમેદપુરી આશ્રમમાં બુકાનીધારીઓનો હથિયારો સાથે હુમલો, મહંતની હિંમતથી ચોરીનો પ્લાન નિષ્ફળ

મહેસાણા: સદુથલા ઉમેદપુરી આશ્રમમાં બુકાનીધારીઓનો હથિયારો સાથે હુમલો, મહંતની હિંમતથી ચોરીનો પ્લાન નિષ્ફળ

મોડી રાત્રે લગભગ ૧૦ જેટલાં બુકાનીધારી શખ્સોની ટોળકી હથિયારો સાથે આશ્રમમાં ચોરી કરવાના ઇરાદે ત્રાટકી હતી.

User: ETVBHARAT

Views: 4

Uploaded: 2025-10-30

Duration: 02:25