વલસાડના નાનાપોંઢાથી ગાંજાના 18.5 કિલો છોડ સાથે એક આરોપી ઝડપાયો, પોલીસની કડક કાર્યવાહી

વલસાડના નાનાપોંઢાથી ગાંજાના 18.5 કિલો છોડ સાથે એક આરોપી ઝડપાયો, પોલીસની કડક કાર્યવાહી

SOGની ટીમે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતાં નાનાપોંઢા વિસ્તારમાં ગેરકાયદે ગાંજાના છોડની ખેતી કરતા એક આરોપીને રંગેહાથ પકડી પાડ્યો હતો.

User: ETVBHARAT

Views: 2

Uploaded: 2025-11-03

Duration: 01:08