ખેડામાં 1,35,000 હેક્ટર જમીનનો પાક નુકસાની સર્વે પૂર્ણ, ખેડૂતોને યોગ્ય વળતરની અપેક્ષા

ખેડામાં 1,35,000 હેક્ટર જમીનનો પાક નુકસાની સર્વે પૂર્ણ, ખેડૂતોને યોગ્ય વળતરની અપેક્ષા

ખેડા જિલ્લામાં ચાલી રહેલી કામગીરીને લઈ નડિયાદ ખાતે રાજ્યકક્ષાના મંત્રી સંજયસિંહ મહિડાએ સમગ્ર માહિતી આપી હતી.

User: ETVBHARAT

Views: 172

Uploaded: 2025-11-04

Duration: 03:05