વલસાડમાં કેફી પદાર્થ બનાવતું ગેરકાયદે કારખાનું ઝડપાયું, 22 કરોડનું ડ્રગ જપ્ત, DRIની મોટી કાર્યવાહી

વલસાડમાં કેફી પદાર્થ બનાવતું ગેરકાયદે કારખાનું ઝડપાયું, 22 કરોડનું ડ્રગ જપ્ત, DRIની મોટી કાર્યવાહી

વલસાડ જિલ્લામાં DRI દ્વારા કૃત્રિમ નશીલા પદાર્થોના ઉત્પાદન પર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

User: ETVBHARAT

Views: 0

Uploaded: 2025-11-06

Duration: 00:55