સુરતના કુબેરજી ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ: હોનારતમાં કરોડોનો માલસામાન ખાખ, કોઈ જાનહાનિ નહીં

સુરતના કુબેરજી ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ: હોનારતમાં કરોડોનો માલસામાન ખાખ, કોઈ જાનહાનિ નહીં

6 ફાયર સ્ટેશનોની 12થી વધુ ફાયર ફાઇટર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.

User: ETVBHARAT

Views: 1

Uploaded: 2025-11-07

Duration: 00:28