રાજ્ય સરકારના 10 હજાર કરોડના રાહત પેકેજથી જુનાગઢના ખેડૂતો નાખુશ, સહાયને માત્ર ટુકડા સમાન ગણાવી

રાજ્ય સરકારના 10 હજાર કરોડના રાહત પેકેજથી જુનાગઢના ખેડૂતો નાખુશ, સહાયને માત્ર ટુકડા સમાન ગણાવી

ગઈકાલે રાજ્યની સરકારે ચોમાસા બાદ તુરંત પડેલા માવઠાના વરસાદને કારણે ચોમાસુ પાકોના નુકસાન માટે સહાય પેકેજ જાહેર કર્યું.

User: ETVBHARAT

Views: 24

Uploaded: 2025-11-08

Duration: 04:34