ખેડા: કમોસમી વરસાદથી ડાંગરના પાકને વ્યાપક નુકસાન; યોગ્ય વળતરની ખેડૂતોની માંગ

ખેડા: કમોસમી વરસાદથી ડાંગરના પાકને વ્યાપક નુકસાન; યોગ્ય વળતરની ખેડૂતોની માંગ

જિલ્લામાં કુલ 2,26,000 હેક્ટર વાવેતરમાંથી અંદાજિત 92,000 હેક્ટર ડાંગરના વાવેતરને વિશેષ અસર પહોંચી છે.

User: ETVBHARAT

Views: 6

Uploaded: 2025-11-08

Duration: 01:47