ભરૂચ: સાયખા GIDCમાં આવેલી ફાર્મા કંપનીમાં પ્રચંડ ધડાકો, બે કામદારોના મૃતદેહ મળ્યા, બે ગૂમ

ભરૂચ: સાયખા GIDCમાં આવેલી ફાર્મા કંપનીમાં પ્રચંડ ધડાકો, બે કામદારોના મૃતદેહ મળ્યા, બે ગૂમ

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સાયખા GIDCમાં આવેલી એક ફાર્મા કંપનીમાં મંગળવારની મધરાત્રે થયેલા પ્રચંડ બ્લાસ્ટથી સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો.

User: ETVBHARAT

Views: 9

Uploaded: 2025-11-12

Duration: 01:09