સિંહ પરિવારમાં માથાકૂટનો વધુ એક વીડિયો વાયરલ, સિંહે લડાઈ કરનાર સિંહને દૂર ખદેડ્યો

સિંહ પરિવારમાં માથાકૂટનો વધુ એક વીડિયો વાયરલ, સિંહે લડાઈ કરનાર સિંહને દૂર ખદેડ્યો

સાસણ ગીર જંગલના વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે, સિંહણ સાથે લડાઈ કરી રહેલા એક સિંહને અન્ય એક નર સિંહ જૂથમાંથી ખદેડી રહ્યો છે.

User: ETVBHARAT

Views: 794

Uploaded: 2025-11-15

Duration: 00:28