અમદાવાદમાં ઈન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ: જગન્નાથ પુરીના 'ભોગ પ્રસાદ'ની અનુભૂતિ થશે, 'લાલ પરી' કાર આકર્ષણનું કેન્દ્ર બની

અમદાવાદમાં ઈન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ: જગન્નાથ પુરીના 'ભોગ પ્રસાદ'ની અનુભૂતિ થશે, 'લાલ પરી' કાર આકર્ષણનું કેન્દ્ર બની

ફૂડ ફેસ્ટિવલના બીજા દિવસે સેલિબ્રિટી શેફ રણવીર બ્રાર ઉપસ્થિત રહ્યાં હતા અને હોસ્પિટાલિટી હોપ એવોર્ડ આયોજન કરવામાં આવ્યું હતું.

User: ETVBHARAT

Views: 3

Uploaded: 2025-11-15

Duration: 06:58