સર્વર બન્યું અડચણ, ભેંકરા ગામે મોડી રાત્રે પણ કૃષિ સહાય ફોર્મ ભરવા વાટ જોતા ખેડૂતો

સર્વર બન્યું અડચણ, ભેંકરા ગામે મોડી રાત્રે પણ કૃષિ સહાય ફોર્મ ભરવા વાટ જોતા ખેડૂતો

અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામના ભેંકરા ગામે કમોસમી વરસાદને લઈ સહાય માટે મોડી રાત્રે પણ ખેડૂતોના ફોર્મ ભરવા માટે લાઇનો લાગી છે.

User: ETVBHARAT

Views: 4

Uploaded: 2025-11-17

Duration: 02:18