સ્ટેજ પર સ્પીચ આપતી યુવતી ઢળી પડી, અમદાવાદની IT પ્રોફેશનલ દીકરીનું સુરતમાં કરૂણ મોત!

સ્ટેજ પર સ્પીચ આપતી યુવતી ઢળી પડી, અમદાવાદની IT પ્રોફેશનલ દીકરીનું સુરતમાં કરૂણ મોત!

અમદાવાદની એક ખાનગી IT કંપનીમાં સોફ્ટવેર ડેવલોપર તરીકે નોકરી કરતી જીલ ઠક્કર સુરતમાં એક ઈવેન્ટમાં ભાગ લેવા ગઈ હતી.

User: ETVBHARAT

Views: 27

Uploaded: 2025-11-18

Duration: 00:22