'મ્યુલ એકાઉન્ટ'ના કૌભાંડનો પર્દાફાશ, રૂ. 8.37 કરોડથી વધુનું ટર્નઓવર: મહેસાણાથી બે આરોપી ઝડપાયા

'મ્યુલ એકાઉન્ટ'ના કૌભાંડનો પર્દાફાશ, રૂ. 8.37 કરોડથી વધુનું ટર્નઓવર: મહેસાણાથી બે આરોપી ઝડપાયા

દેશભરના સાયબર ગુન્હાની ફરિયાદોને આધારે મહેસાણા સાયબર ક્રાઇમે શંકાસ્પદ એકાઉન્ટની કરી તપાસ, જેમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી.

User: ETVBHARAT

Views: 3

Uploaded: 2025-11-19

Duration: 02:10