65,000 પગાર, CFOની પોસ્ટ અને 20% હિસ્સેદારી: પુણેનો 'ગણિતનો ગુનેગાર' સુરતમાં પકડાયો; 1200 લોકો સાથે 9 કરોડની છેતરપિંડી

65,000 પગાર, CFOની પોસ્ટ અને 20% હિસ્સેદારી: પુણેનો 'ગણિતનો ગુનેગાર' સુરતમાં પકડાયો; 1200 લોકો સાથે 9 કરોડની છેતરપિંડી

જેલ બની 'ક્રાઇમ સ્કૂલ': ડેટા એન્ટ્રી ફ્રોડમાં 6 મહિના જેલ ભોગવ્યા બાદ બનાવ્યો 'કાયદેસર દેખાતું ગેરકાયદેસર'નું નવું ષડયંત્ર.

User: ETVBHARAT

Views: 3

Uploaded: 2025-11-20

Duration: 00:55