અમદાવાદમાં શાહેઆલમ સરકારના ઉર્સની તૈયારીઓ શરૂ, જાણો કેમ બનાવવામાં આવે છે મન્નતના લાડુ

અમદાવાદમાં શાહેઆલમ સરકારના ઉર્સની તૈયારીઓ શરૂ, જાણો કેમ બનાવવામાં આવે છે મન્નતના લાડુ

અમદાવાદના શાહેઆલમ દરગાહમાં મન્નતના લાડુ બનાવવામાં આવ્યા છે. આ પરંપરાને હઝરત શાહે આલમ દરગાહના ખાદીમ સુબા મિયા ચિસ્તીએ જીવંત રાખી છે.

User: ETVBHARAT

Views: 171

Uploaded: 2025-11-20

Duration: 04:33