પંચમહાલ: બામરોલી ગામના ગ્રામજનોનું તંત્રને આવેદનપત્ર, જંગલની જમીન કાયદેસર રીતે એલોટમેન્ટ કરી આપવા રજૂઆત

પંચમહાલ: બામરોલી ગામના ગ્રામજનોનું તંત્રને આવેદનપત્ર, જંગલની જમીન કાયદેસર રીતે એલોટમેન્ટ કરી આપવા રજૂઆત

વર્ષ 1962 પહેલાંથી ખેતી હેઠળ રહેલી જંગલ જમીન કાયદેસર રીતે રેગ્યુલરાઇઝએલોટમેન્ટ કરી આપવા માટે સ્થાનિક વહીવટીતંત્રને આવેદનપત્ર આપ્યું હતું.

User: ETVBHARAT

Views: 35

Uploaded: 2025-11-22

Duration: 00:49