માગશર માસ: સનાતન ધર્મનો સર્વશ્રેષ્ઠ મહિનો, રામ-સીતા વિવાહ અને ભગવદ્ગીતાનો જન્મ માસ

માગશર માસ: સનાતન ધર્મનો સર્વશ્રેષ્ઠ મહિનો, રામ-સીતા વિવાહ અને ભગવદ્ગીતાનો જન્મ માસ

વિવાહ પંચમી સહિત અનેક મહત્વના ધાર્મિક કાર્યક્રમો અને વ્રત-ઉત્સવો આ મહિનામાં આવતા હોવાથી તેને વિક્રમ સંવતનો સર્વશ્રેષ્ઠ માસ ગણવામાં આવે છે.

User: ETVBHARAT

Views: 22

Uploaded: 2025-11-22

Duration: 05:55