બજારમાં શાકભાજીના સતત વધતા ભાવ, પણ ખેડૂતોને કોઈ લાભ નહીં, સાંભળો જુનાગઢ પંથકના ખેડૂતોની વાત

બજારમાં શાકભાજીના સતત વધતા ભાવ, પણ ખેડૂતોને કોઈ લાભ નહીં, સાંભળો જુનાગઢ પંથકના ખેડૂતોની વાત

ચોમાસા બાદ પડેલા વરસાદને કારણે શાકભાજીનો પાક નિષ્ફળ જતા તેની વિપરીત અસરો શાકભાજીના ઉત્પાદન પર થઈ છે. જેને કારણે બજાર ભાવ વધી રહ્યા છે.

User: ETVBHARAT

Views: 7

Uploaded: 2025-11-25

Duration: 02:28