ભરૂચમાં શિયાળાની શરૂઆત સાથે વધ્યું હવાઈ પ્રદૂષણ!, GPCB દ્વારા ઉદ્યોગો અને નાગરિકોને ખાસ સૂચનાઓ

ભરૂચમાં શિયાળાની શરૂઆત સાથે વધ્યું હવાઈ પ્રદૂષણ!, GPCB દ્વારા ઉદ્યોગો અને નાગરિકોને ખાસ સૂચનાઓ

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)એ આ વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને નાગરિકો તથા ઉદ્યોગોને ખાસ સૂચનાઓ આપી છે અને તકેદારી રાખવા અનુરોધ કર્યો છે.

User: ETVBHARAT

Views: 2

Uploaded: 2025-11-26

Duration: 09:07