ગીર જંગલની આસપાસ જોવા મળતું 'પબડીનું વૃક્ષ', પ્રોટીનથી ભરપૂર એટલે લીલી બદામ તરીકે પણ પ્રચલિત

ગીર જંગલની આસપાસ જોવા મળતું 'પબડીનું વૃક્ષ', પ્રોટીનથી ભરપૂર એટલે લીલી બદામ તરીકે પણ પ્રચલિત

જેના ફળની અંદર આવતા બીજ પ્રોટીનથી પુષ્કળ ભરપૂર હોવાને કારણે તેને લીલી બદામ તરીકે પણ જુનાગઢ અને ગીર વિસ્તારમાં પ્રચલિત થયા છે.

User: ETVBHARAT

Views: 8

Uploaded: 2025-11-29

Duration: 02:27