તાપી: ગુજરાતમાં નશાના કાળા કારોબાર સામે કોંગ્રેસનો આક્રોશ, જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

તાપી: ગુજરાતમાં નશાના કાળા કારોબાર સામે કોંગ્રેસનો આક્રોશ, જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

કોંગ્રેસ પક્ષ દ્વારા તાપી જિલ્લામાં નશાના કાળા કારોબાર વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

User: ETVBHARAT

Views: 4

Uploaded: 2025-11-29

Duration: 00:55