સાબરકાંઠાના સીંગા ગામે ઘરમાં બનતું નકલી દૂધ, એક પશુ નહીં છતાં રોજનું 700 લીટર દૂધ ભરાવતા, 15 વર્ષે ચાલતો દૂધનો ધંધો

સાબરકાંઠાના સીંગા ગામે ઘરમાં બનતું નકલી દૂધ, એક પશુ નહીં છતાં રોજનું 700 લીટર દૂધ ભરાવતા, 15 વર્ષે ચાલતો દૂધનો ધંધો

મકાનમાંથી 200 લીટરથી વધુ નકલી દૂધનો જથ્થો મળી આવ્યો હતો, જેને મોલ્ટોડેક્સ્ટ્રિન પાઉડર, વ્હે પ્રોટીન પાઉડર અને રિફાઇન્ડ સોયાબીન તેલમાંથી તૈયાર કરવામાં આવતું હતું.

User: ETVBHARAT

Views: 2.2K

Uploaded: 2025-11-29

Duration: 04:43