નવસારીમાં દારૂબંધીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર, કોંગ્રેસ દ્વારા જનતા રેડની ચેતવણી

નવસારીમાં દારૂબંધીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર, કોંગ્રેસ દ્વારા જનતા રેડની ચેતવણી

ગુજરાતમાં દારૂ બંધીનો સખત અમલ કરાવવાની માંગ સાથે નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

User: ETVBHARAT

Views: 4

Uploaded: 2025-11-29

Duration: 03:52