દાહોદમાં AAP નેતા વિરુદ્ધ મહિલાના અપહરણની ફરિયાદ, નોકરીના બહાને કારમાં બેસાડી અભદ્ર માંગણી કરી

દાહોદમાં AAP નેતા વિરુદ્ધ મહિલાના અપહરણની ફરિયાદ, નોકરીના બહાને કારમાં બેસાડી અભદ્ર માંગણી કરી

દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે મહિલાએ અપહરણ અને છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે દેવેન્દ્ર મેડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

User: ETVBHARAT

Views: 12

Uploaded: 2025-11-30

Duration: 03:28