'શહેરની શુદ્ધ હવાને બગડતી રોકવા કરોડો ખર્ચાશે', જાણો શું છે ભાવનગર મહાનગરપાલિકાનો એર ક્લીન પ્લાન ?

'શહેરની શુદ્ધ હવાને બગડતી રોકવા કરોડો ખર્ચાશે', જાણો શું છે ભાવનગર મહાનગરપાલિકાનો એર ક્લીન પ્લાન ?

ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાએ સ્વચ્છ હવાને અસ્વચ્છ થતી રોકવા એર ક્લીન પ્લાન લોન્ચ કર્યો છે. જાણો વિસ્તારથી...

User: ETVBHARAT

Views: 46

Uploaded: 2025-12-03

Duration: 03:38