યુરેકા! ભાવનગરના વિદ્યાર્થીઓએ માત્ર રૂ.1000 માં તૈયાર કરી "RFID કાર્ડ ડોર લોક સિસ્ટમ"

યુરેકા! ભાવનગરના વિદ્યાર્થીઓએ માત્ર રૂ.1000 માં તૈયાર કરી "RFID કાર્ડ ડોર લોક સિસ્ટમ"

ભાવનગરના ત્રણ વિદ્યાર્થીઓએ "RFID કાર્ડ ડોર લોક સિસ્ટમ" તૈયાર કરી, જેમાં દરવાજાનું લોક ખોલવા એક કાર્ડનો ઉપયોગ થાય છે.

User: ETVBHARAT

Views: 270

Uploaded: 2025-12-06

Duration: 01:25