રાજકોટમાં 30 વર્ષથી ક્લિનિક ચલાવતો ડિગ્રી વગરનો તબીબ ઝડપાયો, પોલીસની રેડમાં દવા-ઈન્જેક્શનનો જથ્થો મળ્યો

રાજકોટમાં 30 વર્ષથી ક્લિનિક ચલાવતો ડિગ્રી વગરનો તબીબ ઝડપાયો, પોલીસની રેડમાં દવા-ઈન્જેક્શનનો જથ્થો મળ્યો

ભાયાવદર પોલીસે તમામ દસ્તાવેજોના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

User: ETVBHARAT

Views: 1

Uploaded: 2025-12-06

Duration: 00:52