ઉનાના તડ ગામેથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો તબીબ ઝડપાયો, SOG ટીમે રેડ પાડી

ઉનાના તડ ગામેથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો તબીબ ઝડપાયો, SOG ટીમે રેડ પાડી

રેઈડ દરમિયાન ઇકબાલ સુલેમાન સોરઠીયા જે કોઇ પણ પ્રકારની માન્ય મેડિકલ ક્વોલિફિકેશન વગર દર્દીઓને સારવાર આપતા હોવાનું સામે આવ્યું છે.

User: ETVBHARAT

Views: 44

Uploaded: 2025-12-07

Duration: 00:08