સલાયા લૂંટકાંડમાં દ્વારકા જિલ્લા પોલીસને મળી મોટી સફળતા, બે આરોપી અમદાવાદથી ઝડપાયા

સલાયા લૂંટકાંડમાં દ્વારકા જિલ્લા પોલીસને મળી મોટી સફળતા, બે આરોપી અમદાવાદથી ઝડપાયા

પોલીસ ટીમે અમદાવાદ શહેરમાં રેડ કરીને બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને બન્ને આરોપીઓ પાસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

User: ETVBHARAT

Views: 3

Uploaded: 2025-12-08

Duration: 01:07