'જે થાળીમાં ખાધું તેમાં જ થુંક્યું', પટાવાળાએ કંપનીમા કરી 6 લાખ રોકડની ચોરી

'જે થાળીમાં ખાધું તેમાં જ થુંક્યું', પટાવાળાએ કંપનીમા કરી 6 લાખ રોકડની ચોરી

15 હજારના પગારદાર કર્મચારીએ બહારના વ્યક્તિની મદદથી ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

User: ETVBHARAT

Views: 0

Uploaded: 2025-12-09

Duration: 00:29