ધોરાજીમાં પૂર્વ પતિનો હીચકારો હુમલો, જૂની પત્નીના નવા પતિ પર છરીના ઘા મારી દીધા

ધોરાજીમાં પૂર્વ પતિનો હીચકારો હુમલો, જૂની પત્નીના નવા પતિ પર છરીના ઘા મારી દીધા

નવા પતિને ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

User: ETVBHARAT

Views: 1

Uploaded: 2025-12-11

Duration: 01:24