તાપી: બેડારાયપુરા ગામે 15 વર્ષ પહેલા પાણીની ટાંકી તો બની પણ એક ટીપું પાણી અંદર પડ્યું નહી, ગ્રામજનો મુશ્કેલીમાં

તાપી: બેડારાયપુરા ગામે 15 વર્ષ પહેલા પાણીની ટાંકી તો બની પણ એક ટીપું પાણી અંદર પડ્યું નહી, ગ્રામજનો મુશ્કેલીમાં

બેડા રાયપુરા ગામે પાણી પુરવઠા વિભાગે 15 વર્ષ પહેલા સંપ અને ટાંકી તો બનાવી દીધી પણ પાણી પહોંચ્યું જ નહીં.

User: ETVBHARAT

Views: 3

Uploaded: 2025-12-16

Duration: 04:47