સાબરકાંઠા: 20 તારીખે 10,000થી વધુ લોકો ભાજપમાંથી રાજીનામા આપશે, HUDA વિરોધ આંદોલન બન્યો ઉગ્ર

સાબરકાંઠા: 20 તારીખે 10,000થી વધુ લોકો ભાજપમાંથી રાજીનામા આપશે, HUDA વિરોધ આંદોલન બન્યો ઉગ્ર

આગામી શનિવારના દિવસે 20 તારીખે 10,000 થી વધારે લોકો ભાજપથી વિમુખ થઈ રહ્યા છે. આવનારા સમયમાં કેટલાય નેતાઓ ભાજપ માટે ભારી પરેશાની વધારનારો બની રહેશે.

User: ETVBHARAT

Views: 11

Uploaded: 2025-12-17

Duration: 03:03